Category Archives: Dahod

કોરોના મહામારી:દાહોદના સ્મશાનમાં ગુરુવારે સાંજ સુધીમાં 31ના અગ્નિસંસ્કાર સંપન્ન

દાહોદમાં કોરોના કાળમાં હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે છેલ્લા એક મહિનાથી દરરોજ 25 થી વધારે લાશની અંતિમવિધિ યોજાય છે. દાહોદના હિંદુ સ્મશાન ખાતે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લાના સારવાર પામતા કોરોનાગ્રસ્તોની લાશની અંતિમવિધિ યોજાય છે.ત્યારે આ સેવાકર્મને ધ્યાને લઇને કેટલાક દાતાઓ તરફથી અને સરકાર તરફથી હવેથી લાકડા નિ:શુલ્ક ધોરણે… Read More »