Category Archives: Jhalod

માંગ:ઝાલોદમાં કોવિડ હોસ્પિટલો આગળ ડિવાઈડરમાં તાત્કાલિક કટ છોડવા કલેક્ટરને રજૂઆત કરાઈ

ઝાલોદ નગરમાં કોવિડ હોસ્પટલો આગળ તાત્કાલિક ડિવાઈડરમાં કટ મુકવા માટે કલેકટર અને પ્રાંત અધિકારીને ડોક્ટરો દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઝાલોદ નગરમાંથી પસાર થતાં હાઇવેના રસ્તા ઉપર બસ સ્ટેશનથી લઈને ઠુંઠીકંકાસીયા ચોકડી સુધી ડિવાઈડર ઉભા કરવામાં આવ્યા હતા.આ હાઈવેને અડીને જ રાધિકા હોસ્પિટલ,ધૂન હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ આવેલા છે.આ હોસ્પટલો… Read More »