Category Archives: Limkheda

સુવિધા:સાંસદના પ્રયાસોથી રાછરડામાં કોવિડ કેર સેન્ટરનો આરંભ થયો

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કોરોનાની પ્રાથમિક અસરના દર્દીઓ માટે રાછરડા ગામે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોવિડ કેરના ઉદ્દઘાટન ટાણે દાહોદ કલેક્ટર વિજય ખરાડી, ભાજપ અગ્રણી સુધીરભાઈ લાલપુરવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓના સતત નિરિક્ષણ માટે મેડિકલ સ્ટાફ, બે ટાઇમ નાસ્તો તથા ભોજન, મેડિકલ કીટ તેમજ ઉકાળા તથા… Read More »